Work - find more about Activities

Janhitarth Charitable Trust is a India-based Non Profit Organization (NGO) involved in Social Welfare Activities. This Organization actively involved in prevention of cruelty against animals given to them either by man or by nature.

આ ટ્રસ્ટ ક્રીશ્નાશ્રાય, ગૌશાળા, અન્ન્શેત્ર, મેડીકલ કેમ્પ, બટુક ભોજન જેવી જનહિતાથૅ માનવ સેવા કરી લોક સેવા ના માર્ગ પર પ્રગતિ કરવા ઈચ્છુક છે. તે દરેક વખતે આપના સહયોગ અને પ્રેમ ની જરૂર છે.

Devine Activites @Krishnashray

          Gaushala (ગૌશાળા)
          Vridhha Ashram (વૃદ્ધાઆશ્રમ)
          Student Hostel (ઈન્દુકાકા ઈપ્કોવાળા છાત્રાલય)
          Annashetra (અન્ન્શેત્ર)
          Free notebook distribution (મફત નોતેબૂક)
          Medical Camp (મેડીકલ કેમ્પ)
          Ayurvedik Hospital(આયુર્વેદિક દવાખાનું)
          Education Help (આયુર્વેદિક દવાખાનું)
          Computer Lab (કમ્પ્યુટર લેબ)

Religious Activites @Krishnashray

પુરુષોત્તમ યાગ , યમુના યાગ , ભાગવત કથા , સત્ય નારાયણ કથા તથા ધર્માચાર્યો ના પ્રવચનો તેમજ સસ્તંગ જેવા અનેકવિધ સેવા કર્યો કરી રહી છે, ત્યારે આપના ગામ માં ચાલતી પ્રવૃત્તિ માં આપનો સહયોગ મળે તેવી અભ્યર્થના.

Medical Camp @Krishnashray

૨૦૦૪ થી શરુ કરેલ આરોગ્યધામ

  • સુજોગ પદ્ધતિ થી (નસ દબાવીને) કોઈ પણ દુખાવા માટે અકસીર ઈલાજ જેમાં રોજ ના ૪૦ દર્દીઓ લાભ લે છે.

  • સુજોગ થેરાપી

  • એમ. એમ. આર રસી

  • તીફોડ રસી

  • ચશ્માં શિબિર

  • હોમિયોપેથિક

  • આયુર્વેદિક

  • સર્વ રોગ નિદાન મેદીઅલ કેમ્પ


આશ્રમ ની મુલાકાતે અવશ્ય આવો જેથી આપણે સંસ્થા ની પ્રવુંતિઓનો વિશેષ ખ્યાલ આવશે.